ખોટો વિકલ્પ પસંદ કરો:

  • A
    $CH_3-CH(CH_3)-CH_3 \xrightarrow[h\nu]{Cl_2} CH_3-CCl(CH_3)-CH_3$ (મુખ્ય)
  • B
    $CH_2=CH-CH_2-CH_3 \xrightarrow[\Delta]{NBS} Br-CH_2-CH=CH-CH_3$ (મુખ્ય)
  • C
    $CH_3-CH=CH_2 + HBr \xrightarrow{\text{Peroxide}} CH_3-CH_2-CH_2Br$ (મુખ્ય)
  • D
    $CH_3-CH=CH_2 \xrightarrow{\text{Peroxide}/HCl} CH_3-CHCl-CH_3$ (મુખ્ય)

Explore More

Similar Questions

$1$-ફિનાઈલ પ્રોપીનમાં $HCl$ ઉમેરવાથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

કઈ પ્રક્રિયામાં એનાન્ટિઓમર્સની જોડીનું નિર્માણ થાય છે?

નીચેના માટે બંધ ઉર્જાનો સાચો ક્રમ દર્શાવો.

નીચેનામાંથી કઈ સ્પીસીઝ $S_{N}2$ પ્રક્રિયામાં સૌથી વધુ સક્રિય છે?

$C_{6}H_{5}CH_{2}Cl$ અને $C_{6}H_{5}CHClC_{6}H_{5}$ માંથી કોનું જલીય $KOH$ દ્વારા સરળતાથી જળવિભાજન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo